2.Human Reproduction
medium

વૃષણકોથળી અને અધિવૃષણનલિકા ના સ્થાન અને કાર્ય સવિસ્તર વર્ણવો.

Option A
Option B
Option C
Option D

Solution

વૃષણકોથળી

સ્થાન $:$ નરમાં શરીરની બહાર આવેલી શુક્રપિંડ ધરાવતી અંગિકા છે.

કાર્ય $:$ શુક્રપિંડનું તાપમાન નીચું જાળવી રાખવામાં મદદ કરે છે.

અધિવૃષણનલિકા

સ્થાન $:$ શુક્રપિંડની બહારની સપાટીએ નિકટતાથી ગોઠવાયેલી ખૂબ જ ગૂંચળામય લાંબી નળી છે.

કાર્ય $:$ શુક્રકોષોને હંગામી સંગ્રહસ્થાન પૂરું પાડે છે તથા શુક્રકોષોને પરિપક્વન પ્રક્રિયા પૂર્ણ કરવાની ક્ષમતા પૂરી પાડે છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.